ન્યુઝીલેન્ડ સામેની બીજી ટી-20 મેચમાં 181 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત નબળી રહી હતી. ભારતે 11 ઓવરમાં 70 રનના સ્કોરે પાંચ વિકેટ ગુમાવી દેતાં ટીમ મુશ્કેલીમાં મુકાઈ હતી.
ભારત તરફથી સંજુ સેમસન 14, વૈભવ 4, અભિષેક શર્મા 27, શ્રેયસ અય્યર 7 અને અક્ષર પટેલ 11 રન બનાવીને આઉટ થયા હતા. વિકેટો સતત પડતાં ભારત પર દબાણ વધ્યું હતું. તિલક વર્મા અને નમન ધીર ક્રિઝ પર હતા અને ટીમને જીત તરફ લઈ જવાની જવાબદારી તેમના પર હતી.








