સુરત: શહેર અને ઉપરવાસમાં સતત ભારે વરસાદને પગલે તાપી નદીમાં પાણીની આવક વધતા નદી બે કાંઠે વહેતી થઈ છે. તાપી નદી પરનો વી.આર. કમ કોઝવે 6.66 મીટરની સપાટીએ ઓવરફ્લો થતાં મનમોહક આકાશી દૃશ્યો સામે આવ્યા છે.
ભારે વરસાદના કારણે નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે, જ્યારે ઓવરફ્લો થતા કોઝવે આસપાસ સલામતીના પગલાં વધુ કડક બનાવવામાં આવ્યા છે. વરસાદી માહોલ વચ્ચે છલકાતી તાપી નદીએ આકર્ષક અને નયનરમ્ય દૃશ્યો સર્જ્યા છે.
ये भी पढ़ें








