1 ઓક્ટોબરથી રાંધણગેસ સબસિડી માટે આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત

સબસિડીવાળા રાંધણગેસ સિલિન્ડર મેળવતા ગ્રાહકો માટે 1 ઓક્ટોબરથી બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત થવાની માહિતી સામે આવી છે. આધાર વેરિફિકેશન નહીં કરાવનાર ગ્રાહકોને સબસિડીનો લાભ નહીં મળે અને સિલિન્ડર માટે સંપૂર્ણ કિંમત ચૂકવવી પડશે.

આધાર ઓથેન્ટિકેશન પૂર્ણ થયા બાદ સબસિડીનો લાભ મળવાની પ્રક્રિયા ચાલુ થશે. વેરિફિકેશન ન કરાવનાર ગ્રાહકોને 5 કે 10 કિલોના સબસિડી વિનાના સિલિન્ડર ખરીદવાનો વિકલ્પ રહેશે.

Leave a Comment

और पढ़ें