પંજાબ બોર્ડર પર ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ: BSFની કાર્યવાહીમાં બે પાકિસ્તાની ઘુસણખોર ઠાર, ગુજરાત બોર્ડર પર પણ એલર્ટ PM મોદીએ કેપ્ટન સ્મિત મચ્છર સાથે વીડિયો કોલ પર કરી વાત: “હુમલા સમયે હનુમાન ચાલીસા વાંચતો હતો, ભગવાને શક્તિ આપી” ઉમિયા ચોક નજીકથી રૂ.3.51 લાખનો કોપર સ્ક્રેપ ચોરનાર ટોળકી ઝડપાઈ: સગીર સહિત 7 શખસોની ધરપકડ, રૂ.6.06 લાખનો મુદ્દામાલ કબજે પેટ્રોલ-ડીઝલનું વેચાણ વધ્યું, LPGનો વપરાશ ઘટ્યો: PNG તરફ વધતા વલણની અસર વનડે વર્લ્ડ કપ 2027નું શેડ્યૂલ જાહેર: ભારતની પ્રથમ ટક્કર 7 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે, 10મીએ પાકિસ્તાન સાથે મુકાબલો યુક્રેન યુદ્ધ ખતમ કરવા PM મોદીના ‘બહેતરીન આઈડિયા’: પુતિને કરી પ્રશંસા, કહ્યું- બંને પક્ષોને સ્વીકાર્ય સમાધાન માટે પ્રયાસ

તામિલનાડુમાં મહિલાઓ માટે મફત બસ સેવા: CM વિજયે પોતે કંડક્ટર બની મહિલાઓને આપી ફ્રી ટિકિટ

તામિલનાડુમાં ગાંધી જયંતીના અવસરે મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર સમુદાય માટે મફત બસ મુસાફરી યોજનાના વિસ્તૃત ચરણનો પ્રારંભ કરવામાં આવ્યો. મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે ચેન્નાઈની સિટી બસમાં મુસાફરી કરી કંડક્ટરની ભૂમિકામાં મહિલાઓને મફત ટિકિટ આપી હતી.

આ યોજનાથી રાજ્યની દૈનિક આશરે 84.32 લાખ મહિલાઓને સીધો લાભ મળશે. લાભાર્થીઓ રાજ્યની સાત સરકારી પરિવહન નિગમોની કુલ 12,695 બસોમાં મફતમાં મુસાફરી કરી શકશે.

યોજનામાં હવે એક્સપ્રેસ, ડિલક્સ, મોફસિલ સામાન્ય અને ઘાટ વિસ્તારની બસ સેવાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મફત મુસાફરી માટે કોઈ આવક મર્યાદા રાખવામાં આવી નથી અને મહિલાઓ દિવસમાં ગમે તેટલી વખત મુસાફરી કરી શકશે.

Leave a Comment

और पढ़ें