સાબુ-શેમ્પુ-ટૂથપેસ્ટ પર હવે વેજ-નોનવેજની ઓળખ ફરજિયાત

પેકેજિંગના નવા નિયમો લાગુ, લીલો ડોટ વેજિટેરિયન અને લાલ-બ્રાઉન ડોટ નોનવેજ પ્રોડક્ટ દર્શાવશે

કેન્દ્ર સરકારે Legal Metrology (Packaged Commodities) Rules, 2011માં સુધારો કરીને સાબુ, શેમ્પુ, ટૂથપેસ્ટ, અન્ય કોસ્મેટિક્સ અને ટોયલેટરીઝ માટે વેજિટેરિયન-નોનવેજિટેરિયન ઓળખ ફરજિયાત કરી છે. 21 સપ્ટેમ્બર 2026થી આ સુધારો અમલમાં આવ્યો છે.

નવા નિયમ મુજબ વેજિટેરિયન મૂળના ઉત્પાદનોના પેકેટ પર લીલો ડોટ, જ્યારે નોનવેજિટેરિયન મૂળના ઉત્પાદનો પર લાલ અથવા બ્રાઉન ડોટ મુખ્ય ડિસ્પ્લે પેનલના ઉપરના ભાગે દર્શાવવાનો રહેશે. આ વ્યવસ્થાથી ગ્રાહકોને ઉત્પાદનની પ્રકૃતિ અંગે ખરીદી પહેલાં સરળતાથી માહિતી મળી શકશે.

Leave a Comment

और पढ़ें